નાયક / ઠાકરેએ ખેડૂતો માટે નથી કર્યુ કામ, મને CM બનાવી દો, મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે આ વ્યક્તિએ રાજ્યપાલને લખ્યો પત્ર

maharashtra man from beed asked governor to make himself caretaker chief minister

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટની વચ્ચે બીડ જિલ્લાના એક શખ્સે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પત્ર લખીને ખુદને રાજ્યના કાર્યવાહક મુખ્યમંત્રી બનાવાની માગ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ