રાજનીતિ / મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયાં બાદ શરદ પવારને મળ્યા કોંગ્રેસી નેતા

Maharashtra Live Updates Shiv Sena, NCP And Congress Could Make Government

પંજાબથી પરત ફરેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રના રાજકારણને લઇને મોટો નિર્ણય લીધો હતો. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીના રિપોર્ટને ધ્યાને રાખીને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ પર મંજૂરીની મહોર લગાવી હતી.  

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ