કોરોના વિસ્ફોટ / મહારાષ્ટ્રમાં કોરોનાની ઝપેટમાં આવ્યા સ્વાસ્થ્ય મંત્રી, જાણો કેવી છે સ્થિતિ

maharashtra health minister rajesh tope corona infected

મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપે કોરોના પોઝિટિવ આવ્યા છે. તેઓએ કહ્યું તેમની તબિયત સારી છે.

બ્રેકિંગ ન્યૂઝ