Coronavirus / ભારતમાં કોરોનાની અસર વધી રહી છે, એક જ દિવસમાં વધ્યા આટલા કેસ, જાણો કેટલો થયો આ આંક

Maharashtra has registered 4 new cases, 117 cases in India

ભારતમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. દેશના અત્યાર સુધીના 15 રાજ્યોમાં કુલ 117 કેસ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી કેટલીક સાવધાની રાખવામાં આવી રહી છે. એક ડર્ઝનથી વધારે રાજ્યોમાં સ્કુલ, કોલેજ , ફિલ્મ થિયેટર બંધ કરવામાં આવ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ