કોરોના સંકટ / મહારાષ્ટ્ર રાજ્ય અને પાકિસ્તાન દેશના કોરોનાના કેસ અને મોતના આંકડાની સરખામણી ચોંકાવનારી

Maharashtra has more deaths than Pakistan despite having lower corona cases

ભારતમાં કોરોના વાયરસના કેસો દિવસ રાત ખૂબ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે દેશમાં 24 હજારથી વધુ કેસ આવ્યા હતા. આ સાથે ભારતમાં કુલ કોરોના કેસ વધીને 7.68 લાખ થઈ ગયા છે. અમેરિકા અને બ્રાઝિલ પછી સૌથી વધુ કેસો ભારતમાં છે. દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય છે જેમાં 2 લાખથી વધુ કેસ છે. કોરોનાની આ ઝડપ જોઈને લાગે છે કે ભારતનું આ રાજ્ય પાકિસ્તાન દેશને પણ પાછળ છોડી દેશે. મૃત્યુની બાબતમાં મહારાષ્ટ્ર પહેલાથી જ પાકિસ્તાનને પાછળ છોડી ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ