રાજનીતિ / મહારાષ્ટ્ર-હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં આ ચાર મુદ્દાઓ બનશે ગેમ ચેન્જર

Maharashtra-haryana election: this four points will become game changer

લોકસભાની ચૂંટણી ખતમ થયા બાદ હવે 2 ભાજપ શાસિત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની આજે તારીખોનું એલાન થયું છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં 21 ઓક્ટોબરના રોજ મતદાન કરવામાં આવશે અને 24 ઓક્ટોબરના રોજ બંન્ને રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. બંને રાજ્યોમાં ભાજપ સત્તામાં છે ત્યારે ભાજપની ઈચ્છા છે કે લોકસભા ચૂટણીમાં મળેલી ઐતિહાસિક જીતનો ફાયદો તેને વિધાનસભાની ચૂંટણીમાં પણ થાય.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ