મહારાષ્ટ્ર ચૂંટણી / મોદી સરકારના મંત્રીએ સ્વીકાર્યું, મંદી, બેરોજગારીથી ખરાબ રહ્યું ચૂંટણી પ્રદર્શન

maharashtra haryana election results 2019 modi government minister ramdas athawale admits unemployment recession worsens...

મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીનું પ્રદર્શન આશા પ્રમાણે ન રહ્યું. મહારાષ્ટ્રમાં બીજેપી 288 બેઠકોમાંથી 99 બેઠકો પર આગળ ચાલી રહી છે, જ્યારે હરિયાણામાં 90 બેઠકોમાંથી 38 પર આગળ ચાલી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ