ઝટકો / ચૂંટણીના પરિણામો બાદ ભાજપની ઈચ્છા હતી આ કરવાની, આશા પર ફરી ગયું પાણી

 maharashtra haryana election result vidhan sabha poll bjp congress office

મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ આજે પરિણામોમાં અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યું નથી. આ કારણોસર, ભલે રાજધાની મુંબઇમાં ભાજપ કાર્યાલય હોય કે ચંદીગઢ ભાજપના રાજ્ય મુખ્યાલયમાં સન્નાટો છવાયેલો છે અને કાર્યકર્તા દ્વારા કરવામાં આવી તૈયારીઓ પર પાણી ફરી વળ્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ