વિધાનસભા ચૂંટણી / ચૂંટણીના પરિણામો બાદ PM મોદી અને અમિત શાહે દિલ્હીમાં સંબોધન કરી જુઓ જનતાને શું કહ્યું?

maharashtra haryana assembly elections results 2019 amit shah narendra modi

મહારાષ્ટ્ર અને હરિયાણા ચૂંટણી પરિણામો બાદ પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપી ચીફ અમિત શાહે બંને રાજ્યોની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. પીએમે ટ્વિટ કરી બંને રાજ્યોની જનતાનો આભાર વ્યક્ત કર્યો. શાહે ટ્વિટ કરી મહારાષ્ટ્રની જનતાને અભિનંદન કર્યું છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના ગઠબંધન સરકાર બનાવવા જઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ