ખુશખબર! / થોડી ટાઢક વળે એવાં સમાચાર! અહીં 1 એપ્રિલથી CNG થઈ જશે સસ્તો, રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય

maharashtra govt slashes vat on CNG from 1st april 2022

નાણા વિભાગ દ્વારા રજૂ કરાયેલ નોટિફિકેશન મુજબ રાજ્યમાં 1 એપ્રિલથી CNG સસ્તું થશે, જેનો ફાયદો ઓટોરિક્ષા, ટેક્સી ડ્રાઈવરો, પેસેન્જર વાહનો તેમજ નાગરિકોને થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ