મહામારી / મહારાષ્ટ્રના તમામ શહેરોમાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યુની જાહેરાત, કોરોનાના નવા સ્વરૂપથી ચિંતા વધી

Maharashtra govt imposes night curfew till January 5

કોરોનાના સ્ટ્રેને ચિંતામાં વધારો કર્યો છે અને ભારત સરકારે આજે બ્રિટનથી આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ લાદ્યો છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે આવતીકાલથી રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી છે. જેનો અમલ આવતીકાલ રાતથી જ રાત્રે 11થી સવારે 6 સુધી દરમિયાન કરવામાં આવશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ