મહારાષ્ટ્ર / પવારની 'પાવર ગેમ' કહ્યું ભાજપ અને શિવસેના બતાવે કેવી રીતે બનશે સરકાર

Maharashtra govt formation Sharad Pawar says BJP and Shiv Sena must choose their Path

મહારાષ્ટ્રમાં સરકારના ગઠબંધનને લઈને NCP પ્રમુખ શરદ પવારે હોબાળો મચાવ્યો છે. દિલ્હીમાં સોનિયા ગાંધીની સાથે બેઠક કરવા પહોંચેલા શરદ પવારે કહ્યું કે ભાજપ - શિવસેનાને પૂછવામાં આવે કે મહારાષ્ટ્રમાં સરકાર કેવી રીતે બનશે. અમે કોંગ્રેસની સાથે મળીને ચૂંટણી લડી હતી માટે આજે બેઠક કરવા જઈ રહ્યા છીએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ