Coronavirus / કોરોના વિરુદ્ધ ભારત માટે મોટું હથિયાર બની શકે છે આ રસી, રિસર્ચમાં પરિણામો મળ્યાં સારા

maharashtra govt asks permission for clinical tests to use bcg as corona treatment

કોરોના વાયરસનો સામનો કરવા માટે આખી દુનિયાના વૈજ્ઞાનિક વેક્સીન તૈયાર કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઇને પણ સફળતા મળી શકી નથી. ભારતમાં પણ આ દિશામાં યુદ્ધના સ્તરે કામ થઇ રહ્યું છે. ત્યારે મુંબઇથી એક સારા સમાચાર મળી રહ્યા છે. અહીં 90 વર્ષ જુની એક દવા પર રિસર્ચ કરાઇ રહ્યું છે અને કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં તેના પરિણામ પણ હકારાત્મક મળી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ