લાલ 'નિ'શાન

રાજનીતિ / મહારાષ્ટ્રમાં સત્તાની સંગીત ખુરશી વચ્ચે રાજ્યપાલ તરફથી આવ્યું મોટું નિવેદન

Maharashtra Governor sends report to President

મહારાષ્ટ્રની સ્થિતિને લઈને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ નિવેદન આપ્યું. કોશ્યારીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકાર બને તેવી કોઇ સ્થિતિ નથી. હાલ રાજ્યમાં 356 લગાવવા જેવી સ્થિતિ છે. રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસસની ભલામણ કરી છે ત્યારે રાષ્ટ્રપતિ શાસની રાજ્યપાલની ભલામણ સામે શિવસેના-કોંગ્રેસ વિરોધ કરી રહ્યાં છે. કોંગ્રેસે રાજ્યપાલ પર ભાજપના એજન્ટ તરીકે કામ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ