રાજનીતિ / NCP-કોંગ્રેસ-શિવસેનાની મુંબઇમાં બેઠક, અજીત પવારને મળી શકે છે આ મોટું પદ

Maharashtra government uddhav Thackeray assembly oath shiv sena ncp congress

NCP-કોંગ્રેસ-શિવસેનાના નેતાઓની બેઠક મુંબઈના YB ચવ્હાણ સેન્ટરમાં યોજાઇ હતી. આ બેઠકમાં શરદ પવાર, અજિત પવાર, સુપ્રિયા સુલે, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, ધનંજય મુંડે, અશોક ચવ્હાણ, અહેમદ પટેલ, પ્રફુલ પટેલ હાજર રહ્યા હતા. આ બેઠકમાં મંત્રી મંડળને લઇને ચર્ચા કરવામાં આવેલ. આ સાથે જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને સ્પીકરને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ