રાજનીતિ / મહારાષ્ટ્ર સંકટ : સંસદમાં PM મોદીના એક નિવેદનથી સરકાર બનવાના સમીકરણો બદલાઈ ગયા

Maharashtra government sharad pawar ncp pm modi shiv sena

મહારાષ્ટ્રની રાજનીતિના ચતુર ખેલાડી ગણાતા શરદ પવાર સરકાર બનાવવા માટે બેટિંગ કરી રહેલ શિવસેનાને પોતાની ગુગલીથી ચિત કરી શકે છે. એનસીપી, કોંગ્રેસની સાથે સરકાર બનાવવાના યોજના પાળી રહેલ શિવસેનાની ચિંતા શરદ પવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ વધુ વધારી છે. બીજી તરફ પ્રધાનમંત્રીએ સંસદમાં એનસીપીના વખાણ કરતા રાજકારણ ગરમાયું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ