નવી પહેલ / દેશભક્તિનું મોટું ઉદાહરણ, ફોન ઉપાડીને હેલ્લો નહીં વંદે માતરમ કહેવું પડશે, જાણો ક્યાં લાગુ પડાયો નિયમ

Maharashtra government officials will have to say Vande Mataram instead of hello

મહારાષ્ટ્ર સરકારે તેના અધિકારીઓ માટે એક નવો નિયમ લાગુ પાડ્યો છે. અધિકારીઓએ ઓફિસમાં ફોન ઉપાડતી વખતે હેલ્લો નહીં વંદે માતરમ એવું કહેવું પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ