મહારાષ્ટ્ર / ઉદ્ધવ કેબિનેટની ફોર્મ્યુલા નક્કી, શિવસેના-NCP-કોંગ્રેસ વચ્ચે મંત્રાલયની વહેંચણીને લઇને સહમતિ!

Maharashtra government of the Shiv Sena NCP Congress alliance

મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસને લઇને મંત્રાલયની વહેંચણીને લઇને સમજૂતિ થઇ ગઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. કોંગ્રેસને મહેસૂલ, PWD અને આબકારી વિભાગ મળી શકે છે, જ્યારે NCP ના ખાતામાં ગૃહ, નાણા, પર્યાવરણ અને વન મંત્રાલય જઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ