મહારાષ્ટ્ર / ભાજપ-શિવસેના બાદ NCP પણ હવે સરકાર ન બનાવી શકી તો?

maharashtra government ncp congress alliance

મહારાષ્ટ્રમાં સરકાર બનવાને લઇને છેલ્લા 48 કલાકથી ધમાસાણ ચાલી રહ્યું છે ત્યારે રાજ્યમાં સરકાર બનશે કે રાષ્ટ્રપતિ શાસન લાગશે તે અંગેનું ચિત્ર આજરોજ સ્પષ્ટ થઇ જશે. રાજ્યપાલ દ્વારા ભાજપ અને ત્યારબાદ શિવસેનાને સરકાર રચવા આમંત્રણ આપ્યા બાદ હવે NCPને સરકાર બનાવાને લઇને આજ સાંજ સુધીનો સમય આપવામાં આવ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ