મહારાષ્ટ્ર / વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી બાદ આજે ઘરે જઈ શકશે ધારાસભ્યો

Maharashtra Government MLA Staying in hotel will Finally be able to go home today after vidhan sabha speaker elecions

ધારાસભ્યોની સંખ્યાને લઈને સતત ચાલી રહેલી ચર્ચાના કારણે અનેક ધારાસભ્યોને હોટલમાં રાખવામાં આવ્યા હતા. આ ધારાસભ્યોને શનિવારે બહુમતિ સાબિત કર્યા બાદ પણ ઘરે જવાનો મોકો મળ્યો ન હતો. હવે મળતી માહિતી અનુસાર આજે વિધાનસભાની ચૂંટણી બાદ આ ધારાસભ્યોને ઘરે જવાની મંજૂરી આપવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ