વિવાદ / રાજ્યપાલને વિમાનમાંથી ઉતારી દેવાના મુદ્દે મહારાષ્ટ્ર સરકારનું નિવેદન, કહ્યું- અમારી નહીં પણ આમની ભૂલ

maharashtra-government-issues-clarification-on-diniel-of-state-plane-to-governor-bhagat-singh-koshyari

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજ્યપાલ કોશયારીને વિમાનમાંથી ઉતારી દેવાની ઘટના અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ