આનંદો / અહીં 5 ઓક્ટોબરથી ખૂલશે રેસ્ટોરાં, સરકારે જાહેર કરી ગાઈડલાઈન, જાણી લો નિયમ

maharashtra government issue guidelines for hotels restaurant food court coronavirus mask social distancing screening unlock...

અનલોક 5ની ગાઈડલાઈન્સના આધારે મહારાષ્ટ્રમાં સોમવાર એટલે કે આવતીકાલે 5 ઓક્ટોબરથી રેસ્ટોરાં, હોટલ અને ફૂડ કોર્ટ ખૂલશે. આ કારણે મહારાષ્ટ્ર સરકારે ખાસ ગાઈડલાઈન જાહેર કરી છે. તેનાથી સંક્રમણનો ખતરો ઘટશે. ઉલ્લેખનીય છે કે 50 ટકાના આધારે આ તમામ ફૂડ કોર્ટ, રેસ્ટોરાં અને હોટલ ચાલુ કરાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ