આનંદો / સારાં સમાચારઃ સરકારે ફિલ્મ અને ટીવીની શૂટિંગ માટે આ શરતો સાથે આપી મંજૂરી

Maharashtra Government Gave Film And Tv Shooting Permission With Conditions

કોરોના વાયરસના હાહાકારને કારણે દેશવ્યાપી લોકડાઉનને પગલે બે મહિના કરતા વધારે સમયથી એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રી ઠપ થઈ ગઈ હતી. ત્યારે હવે દર્શકો માટે સારા સમાચાર છે. હકીકતમાં, મહારાષ્ટ્ર સરકારે ફિલ્મ, ટીવી સીરિયલ અને વેબ સીરિઝના શૂટિંગ માટે શરતો સાથે મંજૂરી આપી દીધી છે. હાલમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે થયેલી બેઠકમાં ફિલ્મ, ટીવી સીરિયલના મેકર્સે શૂટિંગ શરૂ કરવા મંજૂરી આપવાની માંગ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ