મહારાષ્ટ્ર / જો શિવસેના પણ સરકાર બનાવવામાં નિષ્ફળ રહી તો શું થશે? આ હશે વિકલ્પો

maharashtra government formation row shiv sena ncp congress bjp legal experts governors options president rule supreme cout...

મહારાષ્ટ્રમાં સરકાર ગઠનને લઇને ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે એક્સપર્ટ્સનું કહેવું છે કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને તમામ સમીકરણો પર વિચાર કરવા અને સરકાર ગઠનના દાવા માટે તમામ પાર્ટીઓને એક-એક કરી બોલાવવા જેવા વિશેષાધિકાર પ્રાપ્ત છે. તેમની સામે તમામ વિકલ્પ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ