BIG NEWS / મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનનો મોટો નિર્ણય: જૉનસન બેબી પાઉડર ઉત્પાદનનું લાયસન્સ રદ કર્યું

maharashtra food drugs administration has cancelled the manufacturing license of johnson s baby powder

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને મુંબઈના મુલુંડમાં જ્હોન્સન એન્ડ જોન્સન પ્રાઈવેટ લિમિટેડના જ્હોન્સન બેબી પાવડરનું ઉત્પાદન લાઇસન્સ રદ કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ