અગ્નિપરીક્ષા / મહારાષ્ટ્ર વિધાનસભા ફ્લોર ટેસ્ટ: એકનાથ શિંદેએ બહુમતનો આંકડો પાર કર્યો, સમર્થનમાં પડ્યા 164 વોટ

maharashtra floor test live and latest updates

મહારાષ્ટ્રમાં આજે નવા સીએમ એકનાથ શિંદેની અગ્નિપરીક્ષા પાસ કરી લીધી છે. જ્યાં ફ્લોર ટેસ્ટમાં તેમના સમર્થનમાં 164 વોટ પડ્યા હતા અને બહુમતનો આંકડો પાર કરી લીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ