મહારાષ્ટ્ર / ઉદ્ધવ સરકાર 169 મતોની સાથે ફ્લોર ટેસ્ટમાં પાસ, ભાજપે કર્યુ વૉકઆઉટ

Maharashtra Floor Test For Uddhav Thackeray Number Game Congress NCP ShivSena

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનું પદ મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરી લીધો છે. ઉદ્ધવ ઠાકરે સરકારે બહુમતીનો 145નો આંકડો પાર કરી લીધો છે. ઉદ્ધવ ઠાકરે સરકારને બહુમતી પરીક્ષણમાં કુલ 169 વોટ મળ્યા છે. આ પહેલા સત્રની શરૂઆત થવાની સાથે જ બીજેપીના ધારાસભ્યોએ એમ કહીને હંગામો કર્યો કે અધિવેશન નિયમો વિરુદ્ધ બોલાવવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ