મહારાષ્ટ્ર / પુરમાં પણ નિભાવી ફરજ, રાજસ્વના 9 લાખ બચાવવા માટે 7 કલાક બસની છત પર બેઠો રહ્યો મેનેજર

maharashtra flood news bus depot manager in chiplun saves 9 lakhs rupees state revenue

ચિપલૂનના એક બસ ડેપોના મેનેજરે દૈનિક પરિવહન રાજસ્વ વિભાગની મોટી રકમ બચાવવા માટે ટીમની સાથે 7 કલાક સુધી બસની છત પર બેઠેલા રહ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ