કુદરતી આફત / મહારાષ્ટ્રમાં 'મેઘ તાંડવ': કોંકણમાં 6000 મુસાફરો ફસાયા, PM મોદીએ તાબડતોબ કર્યું આ કામ

maharashtra flood heavy rain ndrf rescue operation

મહારાષ્ટ્રમાં ચોમાસું કહેર બની રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ બની રહી છે. આ કારણે પીએમ મોદીએ ખાસ આદેશ આપ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ