મહારાષ્ટ્ર / ઉદ્ધવ કેબિનેટની પ્રથમ કેબિનેટ બેઠકમાં શિવાજીના કિલ્લા માટે કર્યું 20 કરોડનું એલાન

maharashtra first cabinet meeting uddhav thackeray government

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના ગુરૂવારે શપથ લીધા છે. તેમણે મુંબઇના ઐતિહાસિક શિવાજી પાર્કમાં સાંજે 6 વાગ્યાને 40 મિનિટ પર શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહ બાદ ઉદ્ધવ ઠાકરેની પ્રથમ કેબિનેટ બેઠક યોજી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ