મહારાષ્ટ્ર / ભંડારા હોસ્પિટલમાં આગથી 10 નવજાત બાળકોના મોતઃ PM મોદી, અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું, CM ઠાકરેએ આપ્યાં તપાસના આદેશ

Maharashtra fire in bhandara hospital

મહારાષ્ટ્રમાં ભંડારામાં શુક્રવારે મોડી રાતે સરકારી હોસ્પિટલમાં આગનો બનાવ  બન્યો હતો. આ દૂર્ઘટનામાં 10 નવજાત બાળકોના મૃત્યું થયા છે. રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ દૂર્ઘટનાને લઇને તપાસના આદેશ આપ્યાં છે. દૂર્ઘટનાને લઇને પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ