કોરોના વાયરસ / પ.બંગાળ અને ઝારખંડ બાદ હવે મહારાષ્ટ્રમાં આ તારીખ સુધી લંબાવાયું લોકડાઉન

Maharashtra Extends Lockdown Till July 31 Day After Urging Caution

મહારાષ્ટ્રમાં ફરીવાર લોકડાઉનને લંબાવી દેવામાં આવ્યું છે, રાજ્યમાં કોરોના વાયરસના ખતરાને જોતા ઉદ્ધવ સરકારે લોકડાઉન લાંબુ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે 31 જુલાઈ સુધી લોકડાઉન લાગુ રહેશે. આ પહેલા લોકડાઉનને 30 જૂન સુધી લાગુ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે દેશમાં સૌથી વધુ કોરોના કેસ મહારાષ્ટ્રમાં જ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ