Monday, November 18, 2019

મહારાષ્ટ્ર ચૂંટણી / ચંદ્રકાંત પાટિલ છે BJPની સૌથી મોટી રાજકીય ચાલ

maharashtra election 2019 chandrakant patil masterstroke for bjp amit shah

મહારાષ્ટ્ર્ વિધાનસભા ચૂંટણી માટે જ્યારે બીજેપીએ ઉમેદવારોની પહેલી લિસ્ટ જાહેર કરી, ત્યારે એક ચોંકવાનારી વાત સામે આવી છે. ચંદ્રકાંત પાટિલ, જેમને હાલમાં જ પ્રદેશ બીજેપી અધ્યક્ષ બનાવામાં આવ્યા છે. એમને તેમના હોમટાઉન કોલ્હાપુરથી નહીં, પરંતુ પૂણેની કોથરૂડ બેઠકથી ચૂંટણી લડવા પર નિર્ણય કરાયો છે. લોકો પૂછી રહ્યા છે કે આખરે કેમ? 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ