મહામારી / કોરોના મામલે ચીનથી આગળ નીકળ્યું મહારાષ્ટ્ર, દર્દીઓનો આંકડો 85 હજારને પાર

Maharashtra crosses china in total number of corona

કોરોના વાયરસના દર્દીઓના મામલે મહારાષ્ટ્ર હવે ચીનથી પણ આગળ નીકળી ગયો છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં 3 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં હવે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 85 હજારને પાર થઇ ચૂકી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ