મહારાષ્ટ્ર / ઠાકરેની આખી શિવસેના ખાલી થઈ જશે કે શું? ધારાસભ્યો બાદ હવે આ નેતાઓ પણ શિંદેના સંપર્કમાં હોવાનો દાવો

maharashtra crisis shiv sena uddhav thackeray 14 mp in touch with eknath shinde

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટની વચ્ચે ઉદ્ધવ ઠાકરે માટે એક પછી એક માઠા સમાચાર આવતા જાય છે, હવે નવી અપડેટ આવી છે, જે બાદ એવો ક્યાસ લગાવામાં આવી રહ્યો છે કે, ઉદ્ધવની શિવસેના ખાલી થઈ જશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ