કોરોના / મુંબઇમાં 15 દિવસમાં બનાવી દેશની પ્રથમ આવી હોસ્પિટલ, જાણો વિશેષતા

Maharashtra creates jumbo medical centres as Covid19

દેશમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે દેશમાં સૌથી વધારે કોરોનાના કેસો એકલા મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યાં છે. જો કે મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે કેસની સામે રાજ્ય સરકાર દ્વારા મુંબઇમાં આગામી 15 દિવસની અંદર દેશની સૌ પ્રથમ મોટી હોસ્પિટલ બનાવી છે જેમાં 1,000 બેડની સુવિધા હશે, જ્યારે 200 બેડ ICU માં સામેલ હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ