Coronavirus / મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ 50000ને પાર, એક દિવસમાં આવ્યા સૌથી વધારે કેસ, મુંબઇમાં 30000થી વધારે દર્દીઓ

maharashtra coronavirus updates maharashtra crosses 50 000 mark mumbai at 30 542 cases

દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસની વચ્ચે મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં સૌથી વધારે નવા કેસ સામે આવ્યા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં 3041 નવા કેસ સામે આવ્યા, જે બાદ અહીં સંક્રમણના કુલ કેસનો આંકડો વધીને 50,000ને પાર પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં હવે કુલ 50,231 સંક્રમણના કેસ નોંધાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ