Coronavirus / મહારાષ્ટ્રમાં કોરોના વાયરસે તોડ્યો મોતનો રેકોર્ડ, એક જ દિવસમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યો

maharashtra coronavirus cases 24 hours updates death toll

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર થમવાનું નામ લઇ રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2091 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન રેકોર્ડ 97 લોકોના મોત થયા છે, જે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધારે છે. 

બ્રેકિંગ ન્યૂઝ