Coronavirus / મહારાષ્ટ્રમાં માત્ર 24 કલાકમાં જ 2250 કેસ, કોરોનાના દર્દીઓની સંખ્યા 40,000ને નજીક પહોંચી

maharashtra corona virus cases 24 hours near 40 thousand death toll mumbai

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર થમવાનું નામ લઇ રહ્યો નથી. અહીં રોજ કોરોના વાયરસના કેસ વધતા જઇ રહ્યા છે. ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 2250 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 65 લોકોના મોત થયા છે. તેની સાથે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કુલ 39,297 કેસ સામે આવ્યા છે, જ્યારે 1390 લોકોના મોત થઇ ચૂક્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ