મહારાષ્ટ્ર / કોરોનાના વધતાં કેસ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકો પ્રતિબંધોનું પાલન કરે, નહીં તો......

Maharashtra corona virus case death cm uddhav thackeray lockdown

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અંદાજે 95 હજાર દર્દીઓની સંખ્યા થઇ ગઇ છે, જ્યારે 3500 લોકોના અંદાજે કોરોનાને કારણે મૃત્યું થયાં છે. છેલ્લા 24 કલાકમાં 3254 નવા કેસ સામે આવ્યાં છે અને 149 લોકોના મૃત્યું થયા છે. રાજ્યમાં વધતા કેસ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરીથી લોકડાઉન લાગુ કરવાની વાત કરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ