મહારાષ્ટ્ર / માસૂમ બાળકો પર હાવી થયો કોરોના વાયરસ, અહીં 43 દિવસમાં આવ્યા 76 હજારથી વધુ કેસ, મચ્યો હાહાકાર

maharashtra corona crisis deepens on kids over 76 thousand children infected in 43 days

દેશમાં કોરોનાની બીજી લહેરનો સૌથી વધારે પ્રભાવ મહારાષ્ટ્રમાં છે. અહીં માસૂમ બાળકો પર પણ કોરોના હાવી થઈ રહ્યો છે. 43 દિવસમાં 10 વર્ષથી નાની ઉંમરના 76401 બાળકો કોરોના સંક્રમિત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ