આફત / કોરોના બેકાબૂ: મહારાષ્ટ્રમાં 24 કલાક દરમિયાન 27 હજારથી વધુ કેસ, BMCએ લીધો મોટો નિર્ણય

maharashtra corona cases today

દેશમાં કોરોનાની બીજી લહેરે ચિંતા વધારી દીધી છે અને તેમાં સૌથી વધારે ચિંતાનું કારણ મહારાષ્ટ્ર બન્યું છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 27 હજાર 126 કેસ નોંધાયા છે અને 92 દર્દીના મૃત્યુ થયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ