સવાલ / મહારાષ્ટ્ર કોંગ્રેસે NCB પર ઉઠાવ્યા સવાલ, આ એક્ટ્રેસને નોટિસ કેમ નથી અપાઈ?

Maharashtra Congress raises questions on NCB

ફિલ્મ મેકર કરન જોહરને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ નોટિસ મોકલી હતી જેમાં 2019માં થયેલી પાર્ટી વિષે જાણકારી માંગવામાં આવી છે. આરોપ છે કે તે પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે મહારાષ્ટ્ર કોંગ્રેસે મોટો સવાલ ઉઠાવ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ