મહારાષ્ટ્ર / હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાના દીકરાએ ઍન્જિનિયર સાથે કર્યુ એવું કામ કે થઈ ધરપકડ

maharashtra congress MLA Nitesh Rane And His Supporters Throw Mud On Engineer Prakash Shedekar

મહારાષ્ટ્રના મુંબઈમાં એક એન્જિનિયર પર કાદવ ફેંકવાની મામલે પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય નિતેશ રાણે સહિતના તેમના બે સમર્થકોને ધરપકડ કરી છે. આ તમામ પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની વિવિધ ધારાઓ હેઠળ FIR દાખલ કરવામાં આવી છે.  હવે આ મામલે તમામને શુક્રવારે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ