મહારાષ્ટ્ર / ફલોર ટેસ્ટ પહેલા કોંગ્રેસે આ પદની માંગણી કરતા શિવસેના-NCP ચોંકી ઉઠ્યું

Maharashtra Congress demands deputy CM post NCP says no

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારની આજે પહેલી અગ્નિ પરીક્ષા છે. સૂત્રોને મળતી માહિતી મુજબ મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ સરકારના બહુમતિ પરીક્ષણ પહેલા કોંગ્રેસે પેચ ફસાવી દીધો છે. કોંગ્રેસ દ્વારા હવે રાજ્યમાં ઉપ મુખ્યમંત્રી પદની માગ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ