નિવેદન / હું નપુંસક નથી...હિન્દુત્વ એટલે ખાલી પૂજા કરીને ઘંટ વગાડવો ? : ભાજપ પર લાલચોળ ઠાકરે

maharashtra cm uddhav thackeray warns opponents dont compel me to run behind you

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનવાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ પ્રસંગે તેમણે એક ઇન્ટર્વ્યુમાં કહ્યું કે, કોરોનાકાળમાં અને સામાન્ય દિવસોમાં સરકાર ચલાવવી એ અલગ વાત છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ