મહારાષ્ટ્ર / કોરોના સંકટમાં ઉદ્ધવ ઠાકરેએ દુનિયાનો આ સૌથી મોટો પ્રોજેકટ કર્યો લૉન્ચ

maharashtra cm uddhav thackeray launched project plasma worlds largest convalescent plasma therapy trial

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રોજેક્ટ પ્લેટિના લોન્ચ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પ્લાઝમા થેરોપીની મદદથી ગંભીર રીતે કોરોનાના સંક્રમિતોની સારવાર માટે શરૂ કરાયેલો સૌથી મોટો ટ્રાયલ પ્રોજેક્ટ છે. સીએમઓના આધારે આ દુનિયાના સૌથી મોટા ટ્રાયલ કમ ટ્રીટમેન્ટ પ્રોજેક્ટ છે. જેનાથી મહારાષ્ટ્રમાં કોરોનાના ગંભીર રીતે બીમાર લગભગ 500 લોકોની સારવાર કરાશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ