બેઠક / ઉદ્ધવ ઠાકરેનું CM પદ જાળવી રાખવા મહારાષ્ટ્રમાં આજે કેબિનેટ બેઠક યોજાશે, ચૂંટણી પંચને કરશે આ ભલામણ

maharashtra cm uddhav thackeray cabinet meeting ec legislative council governor nomination

મહારાષ્ટ્રમાં આજે કેબિનેટની બેઠક યોજાવવા જઈ રહી છે. આ બેઠક ખાસ કરીને CM ઉદ્ધવ ઠાકરના ધારાસભ્ય પદને લઈને યોજાશે. ઉલ્લેખનીય છે કે 27 મે એ ઉદ્ધવ ઠાકરેના CM તરીકે 6 મહિના પૂરા થશે. આ સમયે તેઓનું ધારાસભ્ય તરીકે ચૂંટાવવું જરૂરી છે. ECને MLC ચૂંટણી માટે ભલામણ કરવામાં આવશે. આ માટેના તમામ પ્રસ્તાવ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી પાસે રજૂ કરાયા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ