એક્શન / મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉનના ભણકારા, સ્થિતિ વધુ ગંભીર થતાં ઉદ્ધવ ઠાકરેએ બોલાવી કેબિનેટ બેઠક

maharashtra cabinet meeting to be held today

દેશમાં વધી રહેલી કોરોનાની રફ્તારથી હાલત બેકાબૂ બની છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ છે. કારણ કે, સમગ્ર દેશમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ મહારાષ્ટ્રમાં નોંધાઇ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ