OMG / બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડી તો આ સખ્શે છોડ્યા પેટ્રોલપંપની ઑફિસમાં 3 સાપ

maharashtra buldana angry man released snakes in petrol pump office

તમે પેટ્રોલ પંપ પર જાઓ અને બોટલમાં પેટ્રોલ માંગો ત્યારે નિયમ મુજબ પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારી તમને ના પાડી દેશે, બાદમાં તમે જતાં રહેશો પરંતુ મહારાષ્ટ્રમાં એવી ઘટના બની કે તમે પણ જાણીને ચોંકી જશો. આવી ઘટના જ્યારે મહારાષ્ટ્રના બુલઢાણામાં જ્યારે બોટલમાં પેટ્રોલ આપવાની ના પાડી ત્યારે તે વ્યક્તિએ પેટ્રેલ પંપની ઑફિસમાં 3 સાપ છોડી દીધા હતા. સમગ્ર ઘટની CCTVમાં કેદ થઇ ગઇ હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ